અમેરિકાની H-1B લોટરી સિસ્ટમ બંધ, વર્ક વિઝાના નવા નિયમો જાહેર December 27, 2025 Category: Blog ટ્રમ્પ વહીવટીતંત્રે H-1B વિઝા પ્રોગ્રામની લોટરી સિસ્ટમ બંધ કરી નવી વેઇટેડ સિલેક્શન પ્રોસેસ માટેના નવા નિયમો મંળવારે જાહેર કર્યા હતાં. નવા નિયમો હેઠળ વર્ક વિઝાની ફાળવણીમાં હવે ઉચ્ચ કુશળ અને ઉચ્ચ પગાર ધરાવતા વ્યક્તિઓને પ્રાથમિકતા મળશે.